Samip Gandhi - English By Heart

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

Samip Gandhi - English By Heart Channel Description Snapshot

Channel Description

A Unique and Easy Way to Learn English through Gujarati.✍🏻

અંગ્રેજી શીખો સરળ ગુજરાતી ભાષામાં. ✍🏻

Welcome Friends,🙋🏻‍♂️

👉🏻 Our aim is to provide Basic and Fundamental knowledge of English subject to Gujarati Medium Students.
👉🏻 Learn Free English lessons on Basic Grammar, Advance Grammar, Vocabulary, Communication Skills, Writing Skills , English Textbook and more.....

નમસ્કાર મિત્રો, 🙏🏻🙏🏻

અમે English By Heart ચેનલમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે અથવા કરેલ છે , તેઓને અંગ્રેજી ભાષાનું પાયાનું અને ઊંડાણપૂર્વક જ્ઞાન સરળ ગુજરાતી ભાષા દ્વારા પૂરું પાડવું એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે.

🤔 કોણ આ ચેનલ નો લાભ મેળવી શકે ?

📚 પ્રાથમિક , માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ.
📚 વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ.
📚 નોકરિયાત વર્ગ, ગૃહિણીઓ તથા જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો.

Meet us 📱
englishbyheart2020@gmail.com

Educational Video Uploads : since May , 2020

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.