Pravin Gujarati
TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google.
Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:
Pravin Gujarati Channel Description Snapshot
Channel Description
હું પ્રવિણ ચૌધરી, આ ચેનલ પ્રવિણ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું. મારા પરિચયની વાત કરું તો હું છેલ્લા 13 વર્ષથી મિડીયા ક્ષેત્રે કાર્યરત છું.. મેં પ્રિન્ટ મીડિયામાં લાંબા સમય સુધી કામ કર્યું જેમાં ગાંધીનગર સમાચાર, ગુજરાત સમાચાર, નવ ગુજરાત સમય અને છેલ્લે બનાસકાંઠાના લોક પ્રિય એવા રખેવાળ અખબાર સાથે રખેવાળ ડિઝિટલ સંભાળવા જિલ્લા લેવલની કામગીરી કરી છે.... મેં મિડીયા ક્ષેત્રના બહોળા અનુભવથી આ ચેનલ પર વિશેષ પત્રકારત્વ કરવા પ્રયાસ કર્યો છે. માટે તમે આગળ પણ મને આમ પ્રોત્સાહન આપતા રહેશો એવી આશા રાખું છું અને જો હજુ તમે આ ચેનલ subscribe ન કરી હોય તો કરી લેજો સાથે બે આઈકન પર clike જરૂરથી કરજો જેથી મારો નવો વિડિયો અપલોડ થતાં તમને નોટિફિકેશન મળી રહે.
આપનો
Pravin Chaudhary
WhatsApp: 9638096414
Email: Pravingujarati57@gmail.com
આપનો
Pravin Chaudhary
WhatsApp: 9638096414
Email: Pravingujarati57@gmail.com
About This Page
Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.
Snapshot
Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.