Nj Classes Gujarati

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

Nj Classes Gujarati Channel Description Snapshot

Channel Description

📚 ગણિત અને વિજ્ઞાન - શીખવાનો એક અનોખો અનુભવ! 🎓✨

નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થીમિત્રો!
આ ચેનલ પર ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોને મજા અને રમૂજી રીતથી શીખવા માટે આપનું સ્વાગત છે.
અભ્યાસ કોઈ બોજ નથી, એ એક રમત છે – અને એ રમત અહીં રમવાની છે! 🚀📖

✅ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન
✅ ગણિત અને વિજ્ઞાનના રસપ્રદ અને સરળ સમજૂતી વિડિઓઝ
✅ સ્વાધ્યાયપોથીના તમામ પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન્સ
✅ પરીક્ષા તૈયારી માટે મહત્વપૂર્ણ પ્રશ્નો અને ક્વિઝ

📌 ઓફલાઈન ટ્યુશન (Jamnagar):
📍 "એન જે ક્લાસીસ" – રડાર રોડ, નકુમ ટ્રેડર્સ, શેરી નંબર 6, ગોકુલ નગર, જામનગર

📍 લાઈવ લોકેશન માટે નીચેની લીંક પર ક્લિક કરો

📞 Contact Details:
📧 E-mail: njgamercontact1@gmail.com
📱 Contact No: 9016075681

🎯 અજોડ શિક્ષણનો અનુભવ મેળવવા આજે જ સબ્સ્ક્રાઇબ કરો!
🔔 નવીનતમ વિડિઓઝ માટે બેલ આઈકન દબાવો

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.