Mr Ts Gujarati

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

Mr Ts Gujarati Channel Description Snapshot

Channel Description

Hello Guys, મારુ નામ Shailesh Zala છે. અને હુ ગુજરાત નો રહેવાસી છું અને YouTube પર મારી એક Tech Channel છે જેનું નામ "Technical Shailesh" છે. અને હાલ તેમાં (200k + Subscribers) છે જેમાં હુ હિન્દી ભાષા માં Tech Videos બનાવું છું. અને આ મારી બીજી Channel છે જેનું નામ Mr Ts Gujarati છે. મતલબ (Mr Technical Shailesh Gujarati) અને આ Channel માં તમને YouTube Tips & Tricks ના ગુજરાતી માં વિડિઓ જોવા મળશે. કારણ કે YouTube પર હુ ચાર વર્ષ થિ કામ કરી રહ્યો છું તો મને YouTube Channel વિસે ગણું બધું Knowlege છે. એટલાં માટે મે આપણાં ગુજરાતી YouTube Creators માટે ગુજરાતીમાં YouTube Tips આપવા માટે આ Channel ચાલુ કરી છે તો તમારો પ્યાર અને સપોર્ટ બનાવી રાખજો.🙏

For Business Enquiries : technicalshailesh2141@gmail.com

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.