HD Fitness Club

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

HD Fitness Club Channel Description Snapshot

Channel Description

This Channel Newly introduced for who is preparing for Police, Forest, Army etc. where Physical Test is Compulsory. We provide knowledge regarding Physical Examination and How maintain your fitness in every age of your life. So stay with us and support us to reach every need of people.

SHARE AND SUBSCRIBE

સરકારી ભરતી માટે ફિઝિકલ તાલીમ લેવા ઇચ્છુક યુવાન-યુવતીઓ માટે: આવનારી આર્મી, ફોરેસ્ટ, પોલીસ, પેરા મિલ્ટ્રી ફોર્સ જેવી સરકારી ભરતીને ધ્યાનમાં રાખતા તેમજ દિનપ્રતિદિન વધતી આપણી અનિયમિતતાના કારણે થતી મુશ્કેલીઓને કઈ રીતે શારીરિક કસરત, યોગા, મેડિટેશનના યોગ્ય માર્ગદર્શન દ્વારા કઈ રીતે ફિટ રહી શકાય તે માટે અમે તમારા માટે ઘરે બેઠા તેનું જ્ઞાન મળે તે માટે અમારી #Youtube ચેનલ શરૂ કરેલ છે...
અમારી ટીમ દ્વારા આ અગાવ પોલીસ, આર્મી, ફોરેસ્ટ, પેરા મિલ્ટ્રી ફોર્સ જેવી ભરતીઓમાં તાલીમ આપેલ છે; અને તેમાં યુવાનોએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે... તમે પણ આ સફળતાનો હિસ્સો બની શકો...

અમારી ચેનલને #Subscribe કરો... અને અમારા ફેસબુક પૅજને LIKE કરો...

FACEBOOK https://www.facebook.com/HDFitnessClub

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.