Gujarati Sangeet

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

Gujarati Sangeet Channel Description Snapshot

Channel Description

વિશ્વના ચારે ખૂણે વસતા સૌ ગુજરાતીઓને નમસ્કાર. અમારી 'ગુજરાતી સંગીત' ચેનલ ગુજરાતની ધીંગી ધરાનું વિસરાઈ ગયેલુ અને વિસરાઈ રહેલું પ્રાચિન ગુજરાતી સંગીત જે જૂની અલભ્ય ૭૮ આર.પી.એમ, ૪૫ આર.પી.એમ, અને ૩૩ આર.પી.એમ. રેકર્ડોમાં, જુના રીલ ટુ રીલ પ્લેયરના સ્પુલોમાં, ઓડિયો કેસેટોમાં અને અન્ય જગ્યાઓમાં દટાયેલ છે તેને બહાર કાઢી, જીવંત કરી, ડીજીટલમાં રૂપાંતર કરી, સાચવીને વિશ્વમાં વસતા તમામ લોકોને યુ ટયુબના માધ્યમથી પહોંચાડે છે.

નીતિ અને પરસેવાથી કમાયેલ દૈવી શુભ લક્ષ્મીનો સદુપયોગ કરી તથા કિંમતી સમય કાઢીને અમે અમારી માતૃભાષાની સેવા કરવા માટે ગુજરાતી સંગીત પીરસીયે છીએ. આ અમારો ધંધો નથી. અમે યુ ટ્યુબ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી અને અમારે એમના પાંચિયા દસિયાની કોઈ જરૂર પણ નથી. અમે અમારી ચેનલ નોન મોનેટાઇઝ રાખી છે.

Gujarati Sangeet, Gujarati Loksangeet, Gujarati Music, Gujarati Bhajan, Prachin Bhajan, Gujarati Bhajano, Gujarati Lok Varta, Gujarati Natak, Dayro, Hemu Gadhvi, Kanu Barot, Amardas Kharavala, Amarnath Nathji, Gujarati lagna gito.

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.