Mumbai Gujarati Sangathan
TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google.
Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:
Mumbai Gujarati Sangathan Channel Description Snapshot
Channel Description
મહારાષ્ટ્રની ગુજરાતી માતૃભાષાના માધ્યમની શાળાઓના પ્રચાર-પ્રસાર અને ઉત્કર્ષ માટેનું સંગઠન.
ભારતની અસ્મિતા સંસ્કૃતિ, સંસ્કારને જાળવી રાખવામાં માતૃભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. અને સમાજના વિવિધ ભાષા પ્રેમીઓના હ્રદય સુધી 'આપણી માતૃભાષા આપણી જવાબદારી’ ના સૂત્રને પહોંચાડવા અને માતૃભાષાના મહત્ત્વને જનજાગૃતિ અભિયાન દ્વારા સમજાવવા તેના પ્રચાર, પ્રસારનું ભગીરથ કાર્ય સામા પ્રવાહે પણ અમારા સંગઠને હાથમાં લીધું છે.
માતૃભાષાના બીજ 'નથી ત્યાં વાવો , ઉગેલાને ઉત્કૃષ્ટ બનાવો. આપણી માતૃભાષા આપણી જવાબદારી, માતૃભાષાનું માધ્યમ, અંગ્રેજી ઉત્તમ, શિક્ષણ સર્વોત્તમ - મુંબઈ ગુજરાતી સંગઠન

About This Page
Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.
Snapshot
Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.