The Conclusion Matters - Gujarati

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

The Conclusion Matters - Gujarati Channel Description Snapshot

Channel Description

મને ખબર છે એ અનુભવ કેવો હોય છે — જયારે બધું અજાણું લાગતું હોય, જયારે એવું લાગે કે દુનિયા આગળ વધી રહી છે અને આપણે ક્યાંક અટવાઈ ગયા છીએ. એ અંધારું, એ એકલતા અને સતત એવો દબાણ કે પૈસા જ એકમાત્ર રસ્તો લાગતો હોય.

પણ પછી એક પ્રશ્ન ઊભો થાય —
હવે વધુ પૈસા કમાવા ક્યાંથી શરૂ કરું?
કોણ માર્ગદર્શન આપશે?
કોણ એ રસ્તા પરથી પસાર થઈ ચૂક્યું છે જે હું ચાલું છું?
કોણ નવી દૃષ્ટિ આપશે?

ચિંતા નહીં. હું અહીં છું.

માત્ર ₹5,000 થી મારી યાત્રા શરૂ કરી હતી, આજે હું Dubai માં ફાઇનાન્શિયલ ફ્રીડમ બનાવી શક્યો છું.
અને 2018થી Indian stock market સાથે ગાઢ સંકળાયેલો છું — મેં દરેક ચરણ જોયો છે, દરેક સંઘર્ષ અનુભવ્યો છે.

પણ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે —
મારે પ્રેક્ટિકલ સોલ્યુશન્સ મળ્યા છે. અને હું એ બધું ખૂબ જ સરળ ભાષામાં સમજાવું છું.

કારણ કે હું માનું છું:
તમારું જીવન ભલે કોઈ પણ ફીલ્ડમાં હોય, એની આખરી લાઇન 'ફાઇનાન્શિયલ ફ્રીડમ' હોવી જોઈએ.

અને એજ છે The Conclusion Matters.

આ યાત્રામાં અમે તમારાં દરેક પગથિયે સાથે છીએ.

ચાલો, હવે શરુ કરીએ.

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.