Khedutputra Gujarati
TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google.
Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:
Khedutputra Gujarati Channel Description Snapshot
Channel Description
👳ખેડુતપુત્ર ગુજરાતી ચેનલમાં આપ સૌ ખેડુત મિત્રોનું હું સાગર એસ રાસડીયા હાર્દિક સ્વાગત કરૂ છું.
👉 ખેડુત છે, તો જગત છે.
👉 પ્રિય જગતનોતાત હર હંમેશ ખેતીવાડીનાં વિષયમાં આગળ વધે, પશુપાલનમાં આગળ વધે, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકે અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીને પોતાનુ નામ રોશન કરે તથા ડિજિટલ અને ટેકનોલોજીકલ માહીતી મેળવી શકે તેવા સતત પ્રયાસો અમે કરી રહ્યાં છીએ.
🔵 અમારૂં મિશન 100000 લાખ સ્માર્ટ ખેડુત બનાવવાનું...
🔵 આવનારા સમયમાં ખેડૂતનું "ટેલેન્ટ" બહાર કાઢવાના સતત પ્રયાસો અમે કરી રહ્યાં છીએ...
🔵 હજારો લાખો લોકો 'ખેડૂતને' સલામ કરે એવી મહેનત અમે કરી રહ્યાં છીએ...
🔵 ખેડુતમિત્રો તમારી પાસે ખેતીવાડીનું અવનવું નોલેજ હોય તો તમે પણ આ ચેનલ માં કોમેન્ટ કરીને તમારૂં નામ, ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર લખીને મોકલો જેથી કરીને અમે તમારો સંપર્ક કરી શકીએ.
✨ Contact Use For Business Related Things -- Email- khedutplatform@gmail.com
🔴 ખેડુતપુત્ર ગુજરાતી વોટ્સેપ ગ્રુપમાં જોડાવવા માટે 👇👇👇
👳 📞. 8156059570
🔶 ખેડુતપુત્ર ગુજરાતી ~ હંમેશા ખેડુત મિત્રોની સાથે. 👳🌱🌴🚜
👳 જય જવાન ~ જય કિસાન, આ બંને છે દેશની શાન...

About This Page
Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.
Snapshot
Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.